Hand Emojji Images Hello,Welcome to StudentBro.

Purak Exam Time Table 2025 Gujarat Board – Full Schedule Out!

  • Home
  • Latest News
  • Purak Exam Time Table 2025 Gujarat Board – Full Schedule Out!
Purak Exam Time Table 2025 Gujarat Board – Full Schedule Out!

Purak Exam Time Table 2025 Gujarat Board – Full Schedule Out!

ગુજરાત માધ્યમિકઅને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. ધોરણ -૧૦, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની પૂરક પરીક્ષાની અખબારી યાદી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો ૨૦૦૫ ના વિનિયમ ૧૬(૧) ની જોગવાઇ અનુસાર ધોરણ-૧૦ (SSC), ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતાં ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.૨૩-૦૬-૨૦૨૫ થી તા.૦૩-૦૭-૨૦૨૫ દરમ્યાન યોજાશે. આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની નોંધ લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ લેવી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો : Click Here

 

Image

 

Image

 

Image

 

Image