Old paper are very helpful to get idea and make preparation for examination, here
ધોરણ 8 નીચે મુજબની શાળા માં ભણતા વિધાર્થી NMMS પરીક્ષા આપી શકશે
સરકારી પ્રાથમિક શાળા,
લોકલ બોડી શાળાઓ (જીલ્લા પંચાયત/ મહાનગર પાલિકા/નગરપાલિકા ની શાળા)
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા
ધોરણ 8 નીચે મુજબની શાળા માં ભણતા વિધાર્થી NMMS પરીક્ષા આપી શકશે
સરકારી પ્રાથમિક શાળા,
લોકલ બોડી શાળાઓ (જીલ્લા પંચાયત/ મહાનગર પાલિકા/નગરપાલિકા ની શાળા)
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા
ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/ સેલ્ફ ફાઈનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/ રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહી.
જનરલ અને OBC કેટેગરી ના વિદ્યાથીઓ એ MAT અને SAT બને વિભાગમાં કુલ મળી ને 40% ગુણ અને SC અને ST કેટેગરી ના વિદ્યાર્થીઓએ MAT અને SAT બન્ને વિભાગમાં મળી ને કુલ 32% ક્વોલિફાઈગ ગુણ મેળવેલ વિધાર્થીઓ પૈકી જીલ્લાવાર- કેટેગરીવાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ ને શિષ્યવૃતિ મળવા પાત્ર થાય.
02th March 2024 એ અરજી કરવાની છેલ્લી તારીખ છે.
રાજ્ય નો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીઓનો છે.
પરીક્ષા બાદ જીલ્લા વાર કેટેગરીવાર નિયત કરેલ ક્વોટામાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ 1000 /- લેખે વાર્ષિક 12000/- મુજબ ચાર વર્ષ સુઘી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ને મળવા પાત્ર થશે.