*ધોરણ 10 સામાજિક વિજ્ઞાન
*(વિદ્યાર્થીનું એનાલિસિસ)
તારીખ:-03-03-2025
વિભાગ A, B, એકદમ સરળ હતો. બે માર્ક વાળા અમુક પ્રશ્નો અઘરા લાગ્યા હશે.
વિભાગ c -વિભાગ સેહલો હતો પણ એક પ્રશ્ન વિચારી માંગે લે એવો હતો.પણ પાઠ્ય આધારિત હતું. પાઠ્યપુસ્તકનો ઉપયોગ કર્યો હશે એંને સેહલું લાગ્યું હશે.
વિભાવ d મા પણ એક પ્રશ્ન બ્લુ પ્રિન્ટ ની વિરુદ્ધ રહ્યો.પ્રમાણ માં સહેલો. બધા પ્રશ્નો સરળ હતા.
નકશો બ્લુ પ્રિન્ટ મુજબ અને સાવ સહેલો કહી શકાય એવો હતો.
(C)વિભાગમાં એક પ્રશ્ન અને
એક પ્રશ્ન(D)વિભાગમાં કુલ મળીને ઓલ ઓવર સાત માર્ક નું ફેરવીને બ્લુપ્રિન્ટ વિરુદ્ધ પૂછેલું 90 થી 95 ટકા પેપર સહેલું કહી શકાય.
➡️મારા વિચાર મુજબ ગયા વર્ષ કરતા પ્રમાણમાં પેપર સેહલું કહી શકાય. પણ લખવામાં લેંધી હતું.
➡️આપણા વિદ્યાર્થીઓનો ફોન દ્વારા જાણકારી મળી છે કે , બધાને પેપર સાવ સરળ લાગ્યું.