Hand Emojji Images Hello,Welcome to StudentBro.


ધોરણ 12 આદર્શ ઉત્તરવાહી (Std 12 Adarsh Uttarvahi PDF Download)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આયોજિત ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે માત્ર વાંચન પૂરતું નથી, પણ પેપર લખવાની સાચી પદ્ધતિ જાણવી પણ ખૂબ જ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ મહેનત તો ઘણી કરે છે, પરંતુ પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા તેની સમજ ન હોવાને કારણે માર્ક્સ કપાઈ જાય છે

આ સમસ્યાના ઉકેલ માટે, અમે અહીં ધોરણ 12 આદર્શ ઉત્તરવાહી (Model Answer Sheets) ની વિષયવાર PDF ફાઇલો ઉપલબ્ધ કરાવી છે. આ ફાઇલ્સમાં તમે જોઈ શકશો કે બોર્ડના ટોપર્સ કઈ રીતે જવાબો લખે છે અને કયા મુદ્દાઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે. પછી ભલે તમે સાયન્સ, કોમર્સ કે આર્ટસ પ્રવાહના હોવ, આ મટીરિયલ તમારી તૈયારીને આખરી ઓપ આપવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.


આ પોસ્ટમાં તમને શું મળશે?
  • તમામ વિષયોની PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક.

  • બોર્ડ પેપર પ્રેઝન્ટેશનની ટિપ્સ.

  • નવા અભ્યાસક્રમ મુજબના આદર્શ ઉત્તરો.


     

    Direct Links to Download Previous Year Papers Class 12th Commerce Subject નામાનાં મૂળતત્વો (PDF)

    ► Click “Download Here” next to your subject to access the free PDF.

    ♦ નામાનાં મૂળતત્વો ⇒ Download Here

    ♦ અર્થશાસ્ત્ર  Download Here

    ♦ વાણિજ્ય વ્યવસ્થા (B.A.)  Download Here

    ♦ અંગેજી ⇒ Download Here

    ♦ આંકડાશાસ્ત્ર ⇒ Download Here

    ♦ વાણિજ્ય પત્રવ્યવહાર અને સે. પ્રેક્ટિસ (SPCC) ⇒ Download Here

    ♦ ગુજરાતી ⇒ Download Here

    ♦ કમ્પ્યુટર ⇒ Download Here